Gujarati News

Gujarati News

News of Thursday, 11th April 2024

કુમકુમ ગ્રુપના અશોકભાઇ જાદવનો આજે જન્‍મ દિવસ

રાજકોટ તા. ૧૧ : કુમકુમ ગ્રુપના અશોકભાઇ જાદવનો આજે જન્‍મ દિવસ છે. તેઓએ રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં બ્‍લડ ડોનેટ કરી સેવામય ઉજવણી કરી હતી. કુમકુમ ગ્રુપના મનોજભાઇ પટેલ, રાજુભાઇ પ્રજાપતિ, ભાવેશભાઇ સાંગાણી, ભાવના જાદવ, ગૌરાંગ જાદવ (દુબઇ), રવિ જાદવ, આશાબેન ભટ્ટીએ જન્‍મ દિવસની શુભેચ્‍છા પાઠવી હતી. અશોકભાઇ જાદવના મો.૬૩૫૧૫ ૫૧૭૭૮ છે.

(3:51 pm IST)