Gujarati News

Gujarati News

News of Saturday, 6th April 2024

ઉપલેટા મધર્સ પ્રાઇડ ઇન્‍ટરનેશનલ સ્‍કુલના ડીરેકટર રાજેન્‍દ્રસિંહ ઝાલાનો જન્‍મદિન

ઉપલેટા તા.૬ : રાજેન્‍દ્રસિંહ ઝાલાનો આજે જન્‍મદિવસ છે. પોરબંદરના સાંસદ રમેશભાઇ ધડુક, જેતપુરના ધારાસભ્‍ય અને પુર્વ કેબીનેટ મંત્રી જયેશભાઇ રાદડીયા, પુર્વ સાંસદ હરીભાઇ પટેલ, પુર્વ ધારાસભ્‍ય પ્રવિણભાઇ માકડીયા, કડવા પટેલ સમાજના પ્રમુખ ગોપાલભાઇ ઝાલાવડીયા, ક્ષત્રીય સમાજના પ્રમુખ હરપાલસિંહ જાડેજા, કડવા પટેલ સોશ્‍યલ ગ્રુપના પ્રમુખ નીતીનભાઇ અઘેરા, નગરપાલિકાના પુર્વ પ્રમુખ દાનભાઇ ચંદ્રવાડીયા, મયુરભાઇ સુવા, જીલ્લા ભાજપના આગેવાન હરીભાઇ ઠુંમર (ભોલે), જીલ્લા ભાજપ મહામંત્રી રવિભાઇ માકડીયા નગર પ્રાથમીક શિક્ષણ સમિતિના ચેરમેન નિકુલભાઇ ચંદ્રવાડીયા, વાઇસ ચેરમેન ચંદ્રપાલસિંહ જાડેજા, પત્રકાર જગદીશભાઇ રાઠોડ, ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ ભરતભાઇ રાણપરીયા, મીઠાઇ ફરસાણ એસોસીએશનના પ્રમુખ પિયુષભાઇ માકડીયા, પ્રખર ગૌ ભકત અને યુવા આહિર આગેવાન મેહુલભાઇ ચંદ્રવાડીયા સહિતનાઓએ શુભેચ્‍છા પાઠવેલ છે. (મો.૬૩પ૪૦ ૭ર૮૭ર) છે.

(10:55 am IST)