-
રાજકોટમાં કડવા V/S લેઉઆ થતા ક્ષત્રિય સહિત અન્ય સમાજના મતો નિર્ણાયક access_time 12:05 pm IST
-
પરિવારમાં એક પણ સુપરસ્ટાર નથી, છતાં બોલિવૂડનો સૌથી ધનિક પરિવાર, ૧૦૦૦૦ કરોડની સંપત્તિ! access_time 10:08 am IST
-
હાફુસ કેરીની પુષ્કળ આવક ભાવ પ૦ ટકા ઘટી ગયા access_time 3:18 pm IST
-
યંત્ર પર ઓનલાઈન જુગારમાં દર પાંચ મિનીટે વિજેતા જાહેર થાયઃ આર.એસ.સુવેરા access_time 11:54 am IST
-
રાહત માંગવી કેજરીવાલને ભારે પડી : કોર્ટે અરજી ફગાવી ફટકાર્યો રૂ. ૭૫૦૦૦નો દંડ access_time 2:59 pm IST
News of Thursday, 28th March 2024
એડવોકેટ - નોટરી મનિષ ચૌહાણનો આજે જન્મદિવસ
રાજકોટ : શહેરમાં ગાયત્રી નગર મેઇન રોડ ઉપર આવેલ રી કોમર્શીયલ કોમ્પ્લેકસમાં ઓફિસ ધરાવતા જાણીતા એડવોકેટ નોટરીશ્રી મનીષભાઇ બી. ચૌહાણનો આજે તા.ર૮ના જન્મદિવસ છે. તેઓએ બી.કોમ. એલએબી., ડી.ટી. એલ.પી. સુધીનો અભયાસ કરી વકીલાતનો ઉમદા વ્યવસાય કરે છે અને દિવાની, ફોજદારી, રેવન્યુ ક્ષેત્રે પ્રેકટીસ કરે છે. અને ર૦૦૯ની સાલમાં કેન્દ્ર સરકારે તેમને નોટરી તરીકે લાયસન્સ આપેલ અને ત્યારથી નોટરી તરીકેની સેવા આપી રહયા છે સને ર૦૧૭માં નોટરી એસો. સહ સંગઠનમંત્રી તરીકે સફળ કામગીરી કરેલ છે. તેમના જન્મદિન નિમિતે નોટરી એસો. રાજકોટના પ્રમુખ પ્રકાશસિંહ ગોહિલ તથા વકીલ મિત્રોએ તેમના જન્મ દિવસ નિમિતે શુભેચ્છાઓ પાઠવેલ છે. (મો.૯૪ર૬૪ ૪૪૦૧પ - ૯૯૦૯૧ ૧૩૩પ૭)
(5:06 pm IST)