Gujarati News

Gujarati News

News of Wednesday, 27th March 2024

મુંબઇના સેવાભાવી રમાબેન પારેખનો જન્‍મદિન

ભાવનગર તા.ર૭ : મુંબઇના પરમ ભગવદીય વૈષ્‍ણવ અને સામાજીક કાર્યકર રમાબેન એ.પારેખને આજે તા.ર૭ના જન્‍મદિન છે.  રમાબેનને જન્‍મદિનની રળીયામણી ઘડીએ વધાઇ મળી રહી છે. 

(3:57 pm IST)