Gujarati News

Gujarati News

News of Thursday, 21st March 2024

વે. રેલ્‍વે એમ્‍પ્‍લોઇઝ યુનિયનના પ્રતિનિધિ રાજેશકુમાર મહેતાનો પ૯મો જન્‍મ દિવસ

રાજકોટ તા. ર૧ :.. વે. રેલ્‍વે રાજકોટ ડીવીઝનના શ્રી રાજેશકુમાર વી. મહેતા સીનીયર સેકશન એન્‍જીનીયર ડીઆરએમ ઓફીસ તથા વે. રેલ્‍વે એપ્‍લોઇઝ યુનિયનના ડીવીઝનલ વાઇસ ચેરમેન, તથા છેલ્લા ૩પ વર્ષથી સેવાભાવી શ્રી આર. વી. મહેતાનો આજે જન્‍મ દિવસ નિમિતે શુભેચ્‍છાઓની વર્ષા થઇ રહી છે. શ્રી આર. વી. મહેતા રેલ્‍વે કર્મચારીઓમાં લોકપ્રિય સેવાભાવી વ્‍યકતી છે. હંમેશા બીજાને હોસ્‍પીટલના કામમાં સેવા આપે છે, તથા તેમણે ૭૭ વખત બીજા માટે રકતદાન કરેલ છે. આર. વી. મહેતા મો. ૯૭ર૪૦ ૯૪ર૬૭

(4:01 pm IST)