Gujarati News

Gujarati News

News of Wednesday, 20th March 2024

ભાવનગર જિલ્લા કલેકટર આર. કે. મહેતાનો જન્‍મદિન

રાજકોટ : ભાવનગરના જિલ્લા કલેકટર શ્રી રાજેષ કે. મહેતા માટે આજે વિશેષ યાદગાર દિવસ છે. તેમનો જન્‍મ ૧૯૬પ ના વર્ષની ર૦ માર્ચે થયેલ આજે ૬૦ માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેઓ મુળ મુંબઇના વતની અને ર૦૧૧ ની બેચના આઇ. એ. એસ. કેડરના અધિકારી છે.

શ્રી આર. કે. મહેતા ભૂતકાળમાં રાજકોટ જિલ્લા પુરવઠા અધિકારી, અમદાવાદમાં મેટ્રો રેલ પ્રોજેકશના અધિક કલેકટર, અમદાવાદમાં નાયબ મ્‍યુનિસીપલ કમિશનર, રાજયના માહિતી નિયામક વગેરે પદ પર ફરજ બજાવી ચૂકયા છે.

ફોન નં. ૦ર૭૮ ર૪ર૮૮રર, મો. ૯૮રપર પ૭૬૭૭ ભાવનગર

(4:57 pm IST)