Gujarati News

Gujarati News

News of Wednesday, 24th April 2024

મેટોડા જીઆઇડીસી પોલીસ, સીપીએમએફ દ્વારા સંવેદનશીલ બુથ બિલ્‍ડીંગ વિસ્‍તારમાં ફલેગ માર્ચ

ગોંડલ : ખીરસરા : લોકસભા ચૂંટણી તારીખ નજીક આવતા મેટોડા જીઆઇડીસી પોલીસ દ્વારા સંવેદનશીલ બુથ બિલ્‍ડીંગ વિસ્‍તારમાં ફલેગ માર્ચ યોજવામાં આવેલ. જેમાં સ્‍થાનિક પોલીસ તેમજ સીપીએમએફ અધિકારી તેમજ પોલીસ જવાનો દ્વારા ફલેગ માર્ચ કરી હતી. રાજકોટ લોકસભા વિસ્‍તારના મેટોડા પોલીસ સ્‍ટેશન દ્વારા તેમના વિસ્‍તારના ખીરસરા મોટાવડા મેટોડા તેમજ મેટોડા જીઆઇડીસી ગામે મેટોડા પોલીસ દ્વારા ફલેગ માર્ચ યોજવામાં આવેલ ત્‍યારની તસ્‍વીર.

(5:17 pm IST)