Gujarati News

Gujarati News

News of Thursday, 18th January 2018

પ્રજાસત્તાક પર્વની ઉજવણી નીમીતે સામાકાંઠે કાર્યક્રમોની વણજાર

આવતીકાલથી ર૬ જાન્‍યુઆરી સુધી લોકડાયરા, બગીચા, લોકાર્પણ, બાળ તંદુરસ્‍તી હરીફાઇ સાહિત્‍યના વિવિધ કાર્યક્રમોઃ શહેરીજનોને જોડાવવા પુષ્‍કર પટેલ, જયમીન ઠાકરનો અનુરોધ

રાજકોટ તા.૧૮ : રાજય સરકાર દ્વારા જુદા જુદા જિલ્લાઓમાં યોજવામાં આવે છે. જેને લીધે રાષ્‍ટ્રભાવના પ્રબળ બને તેમજ તે જિલ્લાઓના વિકાસ કામોને વેગ મળે છે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પણ છેલ્લા ઘણા વર્ષોથી રાષ્‍ટ્રીય પર્વની ઉજવણી જુદા જુદા વોર્ડમાં યોજવામાં આવે છે જેના અનુસંધાને આગામી તા. ર૬ જાન્‍યુ. પ્રજાસતાક પર્વની ઉજવણી વોર્ડ નં. ૬ માં યોજવામાં આવનાર છે. પ્રજાસતાક પર્વની ઉજવણીના ભાગરૂપે તા. ૧૯ થી રપ સુધી લોકડાયરો, બગીચાના લોકાર્પણ સઘન સફાઇ, બાળ તંદુરસ્‍તી, હરિફાઇ સહિતના કાર્યક્રમો મેયર ડો. જૈમનભાઇ ઉપાધ્‍યાયના અધ્‍યક્ષ સ્‍થાને યોજવામાં આવનાર છ.ે ઉત્‍સાહભેર જોડાવા માટે પુષ્‍કર પટેલ, જયમીન ઠાકરે અનુરોધ કર્યો છ.ે

કાર્યક્રમની વિસ્‍તૃત માહિતી

કાર્યક્રમનું નામ

સ્‍થળ

તારીખ અને સમય

લોકડાયરો

કનકનગર બગીચા પાસે, શાક

૧૯

 

માર્કેટ પાસે, સંત કબીર રોડ રાજકોટ

રાત્રે ૮૩૦ કલાકે

બગીચાનું

સિલ્‍વર નેસ્‍ટ સોસાયટીને લાગુ

ર૦

ખાતમુહુર્ત

પ્‍લોટ, આરએમસી ઇસ્‍ટઝોન કચેરી

સવારે ૯-૩૦ કલાકે

 

સામેનો રોડ

 

બગીચાનું

કબીરવન સોસાયટીને લાગુ

ર૦

લોકાર્પણ

આરોગ્‍ય કેન્‍દ્રની બાજુમાં સંતકબીરરોડ

સવારે ૧૦ કલાકે

સઘન સફાઇ

વોર્ડ નં.૬-અની વોર્ડ ઓફીસ

ર૧

ઝૂંબેશ

કબીરવન મેઇન રોઙ

સવારે

સર્વરોગ નિદાન

મહારાણા પ્રતાપ હોલ,

ર૩

કેમ્‍પ

કનકનગર રોડ, રાજકોટ

સવારે ૯ કલાકે

બાળ તંદુરસ્‍તી

મહારાણા પ્રતાપ હોલ.

ર૩

હરીફાઇ

કનકનગર રોડ, રાજકોટ

બપોરે ૩ કલાકે

સ્‍પોર્ટસ-ડેના

મહારાણા પ્રતાપ હોલ,

ર૪

વિજેતાઓનો

કનકનગર રોડ, રાજકોટ

બપોરે ૧ર કલાકે

ઇનામ વિતરણ

 

 

સમારોહ

 

 

બહેનો માટે

મહારાણા પ્રતાપ હોલ,

ર૪

વિવિધ સ્‍પર્ધા

કનકનગર રોડ, રાજકોટ

બપોરે ૪ કલાકે

ભવ્‍યલોકડાયરો

સંતકબીર રોડ, ઇમિટેશન બજાર

ર૪

 

શ્રી રણછોડનગર/૩ના છેડે

રાત્રે ૮-૩૦ કલાકે

ફાયર બ્રિગેડના

બેડીપરા ફાયર સ્‍ટેશન

રપ

વાહનોની રેલી

ભાવનગર રોડ

સાંજે પ કલાકે

 

(4:12 pm IST)