Gujarati News

Gujarati News

News of Tuesday, 16th April 2024

ડમી ફોર્મ ભરનાર મોહનલાલ તથા પત્‍ની પણ કરોડપતિઃ ૬ાા કરોડની સ્‍થાવર મીલકતોઃ શેર-મ્‍યુ. ફંડમાં ૬ાા કરોડનું રોકાણ

રૂપાલાના ડમી તરીકે ફોર્મ ભરનાર મોહનભાઇ કુંડારીયા પાસે ૪ કરોડની જંગમ મીલ્‍કતો-પત્‍ની અમૃતબેન પાસે પ કરોડ ૩૮ લાખની જંગમ મીલકતો જાહેરઃ મોહનભાઇ પાસે ૬ાા કરોડની સ્‍થાવર મિલકતો જાહેરઃ ૧૯ લાખની મોહનભાઇ સામે લોનઃ પત્‍નીના નામે ૧ કરોડ ૪૧ લાખની લોન મોહનલાલ ધો. ૮ પાસેઃ હાથ ઉપર રોકડ પ લાખ પત્‍ની પાસે સવા બે લાખ. એસ.બી.આઇ. દિલ્‍હીમાં રપ લાખની થાપણ શેર-મ્‍યુચ્‍યુલ ફંડ બધું મળીને ૩ કરોડનું રોકાણ જાહેર પત્‍ની અમૃતબેન પાસે ૩ાા કરોડનું રોકાણઃ કુલ પ૩ લાખની જમીનઃ મોરબીમાં મકાનઃ ગાંધીનગરમાં પ્‍લોટ

(3:49 pm IST)