Gujarati News

Gujarati News

News of Tuesday, 16th April 2024

પરષોતમ રૂપાલાના વિવાદિત વિડીયો પ્રકરણમાં રાજકોટ કલેકટર તંત્રે ક્ષત્રિય સંગઠનના ગજેન્‍દ્રસિંહ ઝાલાને ર દિવસ મળવા અંગે સમય આપ્‍યો

ભાજપના રાજકોટ બેઠકના ઉમેદવાર પરષોતમભાઇ રૂપાલાના ક્ષત્રિયો અંગે બોલાયેલ વિવાદિત નિવેદન અંગે ક્ષત્રિય સંગઠનના ગજેન્‍દ્રસિંહ ઝાલાએ કલેકટર-નોડલ ઓફીસરને મળવા માટે સમય માંગતા...આખરે ર દિવસમાં મળવા માટે ગજેન્‍દ્રસિંહ ઝાલાને સમય અપાયો છેઃ ગજેન્‍દ્રસિંહ ઝાલાએ ‘‘અકિલા'' ને જણાવેલ કે કલેકટરે જે રીપોર્ટ આપ્‍યો છે, તે સંદર્ભે મળવા સમયે વિડીયો દર્શાવાશે....તેમણે જણાવેલ કે રૂપાલા ત્રણ વખત ક્ષત્રિય...ક્ષત્રિય...એમ બોલ્‍યા છે, તે પણ કલેકટર તંત્રને જણાવાશે

(3:46 pm IST)