Gujarati News

Gujarati News

News of Tuesday, 16th April 2024

બહુ ગરમી ભાઇ... રામભાઇને કલકેટરના પીએની ચેમ્‍બરે ઠંડા કર્યા ...

રાજકોટ : ફોર્મ ભરવા સમયે કલેકટરની ટકોર બાદ સાંસદ શ્રી રામભાઇ મોકરીયા કલેકટરની ચેમ્‍બરની બહાર નીકળી ગયા હતા અને ભારે ગરમીમાં કલેકટરના પી.એ. શ્રી કોટકની ચેમ્‍બરમાં ખૂરશી ઉપર એસીમાં ઠંડક મેળવી હતી, તથા અધીકારીઓ સાથે હળવી પળોમાં ચર્ચા કરી હતી, તે નજરે પડે છે. (તસ્‍વીર : સંદિપ બગથરીયા)

(3:00 pm IST)