Gujarati News

Gujarati News

News of Tuesday, 16th April 2024

કલેકટરની ચેમ્‍બર બહાર મિડીયા-પોલીસ વચ્‍ચે ઘર્ષણ : લોબીમાં ભારે ધમાલ : દેકારો મચી ગયો

રાજકોટ : ભાજપ ઉમેદવાર પરષોતમભાઇ રૂપાલા ફોર્મ ભરવા આવ્‍યા ત્‍યારે કલેકટરની ચેમ્‍બરમાં ઇલેકટ્રોનિક મીડીયા જગત નહીં જઇ શકતા મીડીયા-પોલીસ વચ્‍ચે ભારે ઘર્ષણ થયું હતું, લોબીમાં ભારે ધમાલ થઇ હતી, દેકારો મચી ગયો હતો, નીચેની તસ્‍વીરમાં ફોર્મ ભર્યા બાદ પત્રકારો સાથે વાત કરતા રૂપાલા... તેમણે મોદી સરકારના દેશના વિકાસ અંગે ચર્ચા કરી હતી, ધાનાણી અંગે પુછતા મૌન સેવી લીધુ હતું.(તસ્‍વીરઃ સંદિપ બગથરીયા)

(3:00 pm IST)