Gujarati News

Gujarati News

News of Tuesday, 16th April 2024

કોઇ પણ રાષ્‍ટ્રીય નેતાઓની સભાને ઝાંખી પાડતી પાંચ લાખની મેદનીથી ઉભરાતી સભા સ્‍થળે લાખેક લોકો ટ્રાફીક જામના કારણે પહોંચી ન શકયા

રાજકોટઃ રતનપર ખાતે યોજાયેલા ક્ષત્રીય મહાસંમેલનમાં સૌરાષ્‍ટ્ર-કચ્‍છ, ગુજરાતમાંથી હજારોની સંખ્‍યામાં ક્ષત્રીય રાજપુત ભાઇ-બહેનો ઉમટી પડયા હતા. જો કે એકાદ લાખ લોકો સભા સ્‍થળે ટ્રાફીક જામના કારણે પહોંચી શકયા ન હતા. તસ્‍વીરમાં મોરબી રોડ પર બેડી ચોકડી આસપાસ સર્જાયેલો ૧૦ કી.મી. લાંબો ટ્રાફીક જામ નજરે પડે છે. આજ રીતે રતનપરથી મોરબી તરફ પાંચ-પાંચ કી.મી.નો જામ સર્જાયો હતો. (ફોટોઃ સંદીપ બગથરીયા)

(11:30 am IST)