Gujarati News

Gujarati News

News of Tuesday, 16th April 2024

દિવ્‍યાંગ દરબારનો સમાજપ્રેમ છલક્‍યો

દિવ્‍યાંગ ક્ષત્રીય યુવાને પણ પોતાની બહેન-દિકરીની અસ્‍મિતા પર રૂપાલાએ કરેલા નઠારા ઘાતનો વિરોધ જુસ્‍સાભેર દર્શાવ્‍યો હતો. (ફોટોઃ સંદીપ બગથરીયા)

(11:30 am IST)