Gujarati News

Gujarati News

News of Tuesday, 16th April 2024

સભા સ્‍થળે લાઇટો બંધ.... મોબાઇલ ટોર્ચ ઓન... લાખ્‍ખો ટમટમીયાએ અભૂતપૂર્વ દ્રશ્‍ય સર્જયુ

રાજકોટઃ ક્ષત્રીય મહાસંમેલનમાં મહિપાલસિંહ મકરાણાએ પોતાના દમદાર વકતવ્‍ય દરમિયાન માતા-બહેનોને ઉપવાસ કે જોૈહર નહિ કરવાની અપીલ કરી રૂપાલાની ટીકીટ રદ નહિ થાય તો ભાજપને મતરૂપી  જડબાતોડ જવાબ આપવાના શપથ લેવડાવ્‍યા હતા. સભા સ્‍થળે શ્રી મકરાણાએ લાઇટો બંધ કરાવી મોબાઇલ-ટોર્ચ ઓન કરાવડાવી  ક્ષત્રીયોની લાખ્‍ખોની ઉપસ્‍થિતિનું અનેરૂ દ્રશ્‍ય સર્જર્યુ હતું.  (ફોટોઃ સંદીપ બગથરીયા)

(11:51 am IST)