તા. ૧૨ જાન્યુઆરી ૨૦૧૮ વિક્રમ સંવત્ ૨૦૭૪ પોષ વદ - ૧૧ શુક્રવાર
તા. ૧૧ જાન્યુઆરી ૨૦૧૮ વિક્રમ સંવત્ ૨૦૭૪ પોષ વદ - ૧૦ ગુરૂવાર
તા. ૧૦ જાન્યુઆરી ૨૦૧૮ વિક્રમ સંવત્ ૨૦૭૪ પોષ વદ - ૯ બુધવાર
તા. ૯ જાન્યુઆરી ૨૦૧૮ વિક્રમ સંવત્ ૨૦૭૪ પોષ વદ - ૮ મંગળવાર
તા. ૮ જાન્યુઆરી ૨૦૧૮ વિક્રમ સંવત્ ૨૦૭૪ પોષ વદ - ૭ સોમવાર

અમેરીકાના પ્રમુખ ડોનાલ્‍ડ ટ્રમ્‍પના લેબર ડીપાર્ટમેન્‍ટના અધિકારીઓએ એક નવો એસોશીએશન હેલ્‍થ પ્‍લાન નામનો કાયદો તૈયાર કરીને ગયા ગુરૂવારે જાહેર જનતા સમક્ષ રજુ કર્યો અને તે અંગે અમેરીકામાં વસવાટ કરતા મધ્‍યવર્ગ તથા ગરીબ પ્રજામાં પ્રસરી રહેલી ઉગ્ર અસંતોષની લાગણી : હેલ્‍થ ઇન્‍સ્‍યોરન્‍સ અંગે જો આ નવા નિયમો કાયદાનું સ્‍વરૂપ ધારણ કરશે તો અદાલતમાં આ કાયદાને પડકારવામાં આવશે : કોંગ્રેસના નેતાઓ સિવાય ઓબામા કેરના હાલના કાયદામાં રતીભાર છેડછાડ કરવાનો કોઇને અધીકાર નથી : તથા હાલના કાયદાઓમાં જે દસ લાભો આપવામાં આવેલ છે તેમાં ફેરફાર કરવાનો લેબર ડીપાર્ટમેન્‍ટના અધીકારીઓને લેશ માત્ર અધીકાર નથી: access_time 10:54 pm IST

  • સુપ્રીમ કોર્ટના જજોના વિવાદ પર કૉંગ્રેસે SIT દ્વારા તપાસ કરાવવાની કરી માંગ : પત્રકાર પરિષદમાં ન્યાયમૂર્તિઓના મુદ્દે કોંગેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કહ્યું કે આ ઘટના અભૂતપૂર્વ છે, પ્રથમ વખત આવી ઘટના બની છે - ન્યાયમૂર્તિઓએ જસ્ટીસ લોયાની વાત કરી છે, તેની ઉચ્ચ સ્તરે તપાસ કરાવો - ન્યાયમૂર્તિઓનો પ્રશ્ન અત્યંત મહત્વપૂર્ણ છે તેનો ત્વરિત ઉકેલ લાવવો જોઈએ - સમગ્ર દેશને અદાલતી પ્રણાલી પર સંપૂર્ણ વિશ્વાસ છે : શ્રી સુર્જેવાલાએ વધુમાં કહ્યું કે સુપ્રીમ કોર્ટને ન્યાયમૂર્તિઓ દ્વારા ઉઠાવવામાં આવેલા મુદ્દાઓ પર વિચાર કરવો જોઇએ : જજો દ્વારા થયેલ પત્રકાર પરિષદ લોકશાહી પર દૂરગામી અસર કરશે access_time 8:11 pm IST

  • ભાગેડુ અપરાધી અને ઉદ્યોગપતિ વિજય માલ્યાના પ્રત્યર્પણના કેસમાં લંડનની અદાલતમાં ગુરુવારે યોજાયેલી સુનાવણીનું કોઇ નક્કર પરિણામ આવ્યું નથી. વિજય માલ્યાનું પ્રત્યર્પણ ફરીથી પાછું ઠેલાયું છે. પુરાવાનો સ્વીકાર કરવો કે નહીં તે બાબતે વિજય માલ્યાના વકીલે દલીલ અને રજૂઆત કર્યા બાદ માલ્યાના જામીન બે એપ્રિલ સુધી લંબાવવામાં આવેલ છે. access_time 3:54 pm IST

  • અમેરિકાના દક્ષિણ કેલિફોર્નિયામાં આવેલા ભારે વરસાદ બાદ પૂરની સ્થિતિ સર્જાઈ છે. કેલિફોર્નિયામાં અનેક વિસ્તારોમાં ભૂસ્ખલનની ઘટના બની છે, જેના કારણે હજારો લોકો બેઘર થઈ ગયા છે અને 17 લોકોના મોત નિપજ્યા છે. જ્યારે 20થી વધુ લોકો લાપતા છે. મૃત્યુઆંક હજુ પણ વધે તેવી શક્યતા સેવાઈ રહી છે. access_time 6:16 pm IST