Gujarati News

Gujarati News

News of Friday, 7th October 2022

મહેસાણાના ઊંઝા હાઈવે પર ખાબક્યો ધોધમાર વરસાદ : ક્યાંક ધીમીધારે વરસાદ વરસ્યો

આસોમાં વરસાદ વરસતા જુવાર, બાજરી પકવતા ખેડૂતોની ચિંતા વધી

અમદાવાદ : હવામાન વિભાગની આગાહી વચ્ચે ઉત્તર ગુજરાતના મહેસાણા જિલ્લામાં પણ વરસાદ વરસ્યો છે.  ઊંઝા હાઈવે પર ખાબક્યો ધોધમાર વરસાદ.  ક્યાંક ધીમીધારે વરસાદ વરસ્યો છે. આસોમાં વરસાદ વરસતા જુવાર, બાજરી પકવતા ખેડૂતોની ચિંતા વધી છે

(12:00 am IST)