Gujarati News

Gujarati News

સનસનાટીઃ રોયલ પાર્કમાં ૧૪ વર્ષના જશને બાંધી ૩૫ લાખની લૂંટઃ નેપાળી ચોકીદાર જ લૂંટારો બન્‍યો: ઇન્‍દિરા સર્કલ પાસેની સોસાયટીમાં ‘માતોશ્રી' બંગલામાં બનાવઃ જમીન-મકાન-બાંધકામના ધંધાર્થી પ્રભાતભાઇ સિંધવ (આહિર) તેમની પુત્રી લંડન ભણવા જતી હોઇ તેને અમદાવાદ એરપોર્ટ પર મુકવા પત્‍નિને સાથે લઇને ગયા હોઇ ઘરે પુત્ર જશ અને વૃધ્‍ધ પિતા દેવાયતભાઇ એકલા હતાં: સવારે સવા છ પછી બનાવ : પાર્કિંગમાં જ રહેતાં નેપાળી ચોકીદાર અનિલ ઉર્ફ રામે બીજા બે નેપાળીને બોલાવી જશને ત્રીજા માળે તેના જ રૂમમાં બાંધી દીધા બાદ ૧૦ લાખ રોકડા અને ૨૫ લાખના સોના ચાંદીના દાગીનાની લૂંટ ચલાવીઃ યુનિવર્સિટી પોલીસે ગુનો નોંધ્‍યોઃ ભેદ ઉકેલવા પોલીસની અલગ અલગ ટીમો કામે લાગી access_time 5:11 pm IST