Gujarati News

Gujarati News

News of Thursday, 18th January 2018

પિતા સંજય કપૂરને મળવા દિલ્હી પહોંચ્યા કરિશ્મા કપૂરના બાળકો: સાવકી માંએ કર્યા શેયર ફોટો

મુંબઈ: બૉલીવુડ અભિનેત્રી કરિશ્મા કપૂરની પુત્રી સમાયરા અને પુત્ર કિયાન રાજ પોતાના પિતા સંજય કપૂરને મળવા માટે દિલ્હી પહોંચ્યા હતા. કરિશ્મા અને સંજયના લગ્ન 2003માં થાય હતા અને 2016માં બન્ને વચ્ચે મતભેદ થતા તલાક થઈ ગયા હતા. બન્ને બાળકોની કસ્ટડી કરિશ્મા કપૂર પાસે છે. સંજય કપૂરે કરિશ્માથી છુટા થયા પછી મોડેલ પ્રિયા સચદેવ સાથે બીજા લગ્ન કર્યા છે. તાજેતરમાં સંજયની પત્ની પ્રિયાએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પણ અમુક ફોટો શેયર કર્યા છે. જેમાં સંજય પુત્રી સમયારા અને કિયાન સાથે ખુબ ખુશ નજરે પડે છે. પિતા સાથેનો બાળકોનું ફોટોશૂટ સુંદર લાગી રહ્યું છે.

(5:25 pm IST)