Gujarati News

Gujarati News

News of Friday, 12th January 2018

વી.કેન. ગ્રુપના ટ્રસ્ટી ઘનશ્યામભાઇ કોટકનો આજે જન્મદિવસ

રાજકોટઃ વી.કેન ગ્રુપના ટ્રસ્ટી શ્રી ઘનશ્યામભાઇ કોટકનો આજે જન્મદિવસ છે તેઓ શિક્ષણક્ષેત્રે માર્ગદર્શન આપી રહયા છે. મહિલા સશકિતકરણને  પ્રોત્સાહન આપતા 'સ્વયંસિદ્રા' પ્રકલ્પમાં પણ તેમનું અનેરૂ યોગદાન મળી રહયું છે. આજે તેમના જન્મદિન નિમિતે બહોળો મિત્ર વર્તુળ ધરાવતા સમગ્ર પરિવાર, સ્ટાફ તરફ અનરાધાર શુભેચ્છા વર્ષા થઇ રહી છે. (મો.૯૮૭૯૦ ૪૧૫૭૯)

(4:28 pm IST)