Gujarati News

Gujarati News

News of Wednesday, 30th June 2021

બપોરે ૧-૦૦ના ટકોરેઃ Akilanews.com અકિલા લાઇવ બ્રેકિંગ ન્યૂઝ...

વિસાવદર પાસે "આપ"ના ઇસુદાન ગઢવી, પ્રવીણ રામ, ઉદ્યોગપતિ મહેશ સવાણીના કાફલા ઉપર હુમલો. મોટરના કાચનો ભુક્કો, ૧ ગંભીર: ભાજપ ઉપર ગંભીર આક્ષેપો: અજાણ્યા શખ્શો સામે ફરિયાદ