Gujarati News

Gujarati News

News of Sunday, 28th April 2019

અમેરકાના કેલીફો‌ર્નિયામાં યહુદી પ્રાર્થના સ્‍થળે બફામ ફાયરીંગ, એક વ્‍યકિતનું મોત : ૩ને ઇજા એક વૃધ્‍ધ મહિલાનું મોત : ફાયરીંગ મામલે ૧૯ વર્ષના કિશોરની ધરપકડ : રાષ્‍ટ્રપતિ ડોનાલ્‍ડ ટ્રમ્‍પે ઘટના અંગે સંવેદના વ્‍યકત કરી