Gujarati News

Gujarati News

News of Monday, 27th June 2022

રાજકોટ શહેર પોલીસ કમિશનર કચેરી ખાતે આપઘાત નો પ્રયાસ, પ્રેમ લગ્ન કરનાર દંપતી ને ત્રાસ આપ્યાના આક્ષેપ સાથે આપઘાત નો પ્રયાસ, કેરોસીન છાંટી આપઘાત નો પ્રયાસ કરતા પોલીસે અટકાવ્યા, યુવતી ના પરિજનો મારવાની ધમકી આપી બે લાખ રૂપિયા ની માંગણી કરતા હોવાનો આક્ષેપ, ગઈ કાલે યુવતીના પરીવાર જનો ૧૦ થી ૧૨ શખ્સો ઘરે પહોંચી માર માર્યો હતો.

રાજકોટમાં શહેર કોંગ્રેસના ધરણા કરી વિરોધ કરવામાં આવ્યો, મોંઘવારી, અગ્નિવીર યોજના નો વિરોધ અને બેરોજગારી સહિતના મુદ્દે ધરણા યોજવામાં આવ્યા, બેનર પોસ્ટર સાથે પ્રદેશ મહિલા કોંગ્રેસ અગ્રણી સહિતના ધરણા કાર્યક્રમમાં જોડાયા, વિરોધ કરતા પોલીસ દ્વારા કરવામાં આવી કોંગ્રેસી કાર્યકરોની ધરપકડ.