Gujarati News

Gujarati News

News of Saturday, 27th April 2019

રાજકોટની દિકરી તર્જની હિરાણીએ ગાયેલ 'બર્ફાની' ગીત યુટ્યુબ પર મચાવી રહ્યું છે ધૂમ : ફિલ્મ 'બબુમોશાઈ બન્દુક્બાજ' માં અરમાન મલિકે સ્વરબદ્ધ કરેલ આ ગીતને પોતાની રીતે ગાયને તર્જનીએ ચાહકોની દાદ મેળવી : આપ પણ માણો 'બર્ફાની' નો જાદુ