Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd February 2023

અકિલા ન્યૂઝ : અમરેલી સાવરકુંડલાના હાથસણી રેવન્યુ વિસ્તારની વાડીના રહેણાંકી વિસ્તારમાં ઘૂસ્યો દીપડો વનવિભાગ દ્વારા ચાર કલાક રેસ્કયું ઓપરેશન કરી દીપડા ને ટ્રાંગ્યુંલાઈજ કરીને દીપડાને કર્યો બેભાન, ફિલહાલ દીપડાને પાંજરે પુરવામાં આવ્યો.

અકીલા ન્યૂઝ : અમરેલી ગીર કાંઠાના ગામડામાં શિકારની શોધમાં પાંચ સિંહો ઘૂસ્યા ગામમાં, ગામના પાદર નજીક રહેણાંકી વિસ્તારમાં પાંચ સિંહો શિકાર કરવા કરી રહ્યા છે મહેનત, વિડીયો વાયરલ.

અકિલા ન્યૂઝ : સુરત : સુરત એરોપોર્ટ પર થી 67 લાખ ના 10 સોના ના બિસ્કીટ લગેજ ટ્રોલી માંથી બિનવારસી મળી આવ્યા, દુબઇ થી આવતા પેસેંજર પાસે ચોરી નું સોનુ કસ્ટમ વિભાગ એ પકડી પાડયું છે, કસ્ટમ વિભાગ ની તાપસ શરુ.

કચ્છ સુરજબારી ટોલટેક્સ પાસે ટ્રકમાં લાગી ભયાનક આગ, આગના કારણે ટ્રક માં ભરેલો માલ સામાન બળી ને ખાક.