Gujarati News

Gujarati News

News of Sunday, 24th April 2022

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ ના પ્રવક્તા મનહર પટેલ અને અગ્રણીઓ તેમજ અન્ય સમાજના લોકોની ખોડલધામ ખાતે નરેશભાઈ પટેલ સાથે બેઠક યોજાઇ, બેઠકમાં સામાજીક ચર્ચાઓ કરવામાં આવી હતી તેમજ મનહર પટેલ તેમજ આગેવાનો દ્વારા નરેશ પટેલ રાજકારણમાં પ્રવેશ કરે તો ગુજરાત નું ભવિષ્ય ઊજળું બને તેવી લાગણી દર્શાવી હતી.

ઝાડની પાતળી ડાળીઓ પર આરામ કરતો જોવા મળ્યો પાંડા: સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ

નક્સલવાદી હુમલામાં શહીદ થયેલા પુત્રનો ફોટો જોઈને માતા આંસુ રોકી ન શકી : આ વીડિયો તમને પણ ભાવુક કરી દેશે

રાજકોટ ના નામાંકિત એડવોકેટ રિપેન ગોકાણી પર હુમલો, પોલીસ ના ધાડે ધાડા ઉતર્યા ઘટના સ્થળે. જૂઓ લાઈવ કેમેરામેન : સંદિપ બગથરીયા રિપોર્ટ : નિલેશ શીશાંગીયા

ખેડામાં કોંગ્રેસ દ્વારા શક્તિ પ્રદર્શન :યાત્રાધામ ફાગવેલમાં જગદીશ ઠાકોરની તલવારબાજી

IPL 2022 : મુંબઈ ઇન્ડિયનનો ઓપનર ઈશાન કિશન વિચિત્ર રીતે થયો આઉટ :જુઓ વીડિયો