Gujarati News

Gujarati News

News of Monday, 23rd November 2020

બપોરે ૧-૦૫ના ટકોરેઃ Akilanews.com અકિલા લાઇવ બ્રેકિંગ ન્યૂઝ...

બૉલીવુડ શહેનશાહ અમિતાભ બચ્ચન ગેટઅપમાં જોવા મળ્યો ક્રિકેટર ડેવિડ વોર્નર : શેયર કર્યો કોમેડી વીડિયો

  • કોરોના વાઇરસને ફેલાતો અટકાવવા તમે શું પગલાં લીધા ? : દિલ્હી ,આસામ, મહારાષ્ટ્ર તથા ગુજરાત સરકાર પાસે સુપ્રીમ કોર્ટે સ્ટેટ્સ રિપોર્ટ માંગ્યો access_time 12:03 pm IST

  • સાર્વજનિક સંડાસ તૂટી પડ્યુ : મહિલા કાટમાળમાં ફસાઈ : મુંબઈના કુર્લામાં એક જાહેર શૌચાલય તૂટી પડતા એક મહિલા ફસાઈ ગઈ છે : બચાવ અભિયાન ચાલુ છે access_time 11:31 am IST

  • સાંસદો માટે દિલ્હીમાં બન્યા આલીશાન મલ્ટી સ્ટોરી ફ્લેટ : 4 બેડરૂમ, ઓફિસ, સ્ટાફ ક્વાર્ટર સહિતની અદ્યતન સુવિધા ધરાવતા વેલ ફર્નિસ્ડ ફ્લેટનું વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ ઉદઘાટન કર્યું : ગંગા, યમુના તથા સરસ્વતી નામક 3 ટાવરમાં 218 કરોડ રૂપિયાના ખર્ચે 76 ફ્લેટ બનાવાયા : જડબેસલાક સિક્યુરિટી વ્યવસ્થા ,દરેક ટાવરમાં 4 ઓટોમેટિક લિફ્ટ, ફાયર સુરક્ષા, સોલાર પેનલ્સ, જનરેટર સહિતની સુવિધા access_time 1:15 pm IST