Gujarati News

Gujarati News

News of Monday, 22nd October 2018

બપોરે ૧૨-૫૦ના ટકોરેઃ Akilanews.com અકિલા લાઇવ બ્રેકિંગ ન્યૂઝ...

રફાલ ડિલ મુદ્દે મોદી-અંબાણીના દોસ્‍તી વિશે શોલુનું યે દોસ્‍તી હમ નહીં તોડેંગે ગીત ગાઇને રાહુલ ગાંધીઅે ટોણો માર્યો

ગઢડા સ્‍વામીનામાં ખાચર પરિવારના છઠ્ઠી પેઢીના વારસદાર હરસુરભાઇ ખાચરને સરેઆમ લાતો પડીઃ ૨ કરોડના પ્રકરણમાં અેસ.પી. સ્‍વામીઅે પાટા ઉલાળ્યા

પૈસાની તકલીફો દૂર કરવા અને છોકરીનું દિલ જીતવા માટે અંડરવર્લ્ડ ડોનની મદદ લે છે અને સર્જાય છે ફેમિલી સર્કલ

આજે અકિલા ન્યુઝ લાઈવ, સરગમ કલબ રાજકોટના 'પંચોત્સવ' ના ત્રીજા દિવસે, તા. ૨૨ - સોમવારે, લઈને આવ્યું છે સરગમી હસાયરો, જેમાં ખ્યાતિપ્રાપ્ત કલાકારો સાંઈરામ દવે, ધીરુભાઈ સરવૈયા, ગુણવંત ચુડાસમા અને સુખદેવ ધામેલીયા પેટ પકડીને સૌ ને હસાવશે... તો જરૂરથી મોજ લેજો આ હસાયરાની....