Gujarati News

Gujarati News

News of Saturday, 21st December 2019

બપોરે ૧૨-૨૫ના ટકોરેઃ Akilanews.com અકિલા લાઇવ બ્રેકિંગ ન્યૂઝ...

ફેમસ પંજાબી સોન્ગ ‘લોંગ લાચી’ વીડિયો પ્લેટફોર્મ યુટ્યુબ ઉપર એક મિલિયન વ્યુ સુધી પહોંચનારૂ પહેલુ ભારતીય ગત બની ગયુ

કાર્યસ્થળ ઉપર ઉત્પીડન બહુ મુશ્કેલ અનુભવ છે પણ એ સમયે ચુપ રહેવાના બદલે આ વાતની ચર્ચા કરવી જોઇએઃ સની લિયોનીનો વીડિયો ૨૪ કલાકમાં ૯ લાખ લોકોએ જોયો

મુંબઇમાં નીતા અંબાણી સંચાલિત ધીરૂભાઇ અંબાણી ઇન્ટરનેશનલ સ્‍કૂલના એન્યુઅલ ડેમાં આરાધ્યા બચ્ચનની દમદાર સ્પીચ