Gujarati News

Gujarati News

News of Wednesday, 20th January 2021

સાંજે ૫-૦૦ના ટકોરેઃ Akilanews.com અકિલા લાઇવ બ્રેકિંગ ન્યૂઝ...

ભૌમિક પટેલ અને જાહન્‍વી ચૌહાણને ચમકાવતા રોમેન્‍ટિક સોંગને 3 દિવસમાં 5 લાખથી વધુ લોકો જોઇ ચૂક્‍યા

ચીનના બિઝનેશમેન જેક મા રહસ્‍યમય રીતે ગુમ થયા બાદ સામાજીક કલ્‍યાણના કાર્યક્રમમાં દેખાયા

જો બાઇડન અમેરિકાના 46મા રાષ્ટ્રપતિ :કમલા હૈરિસે ઉપરાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા :કેપિટલ હિલમાં સમારંભ

  • તાંડવના નિર્માતા અને કલાકારો વિરૂદ્ધ મુંબઈના ઘાટકોપરમાં એફઆઈઆર દાખલ : મુંબઈના ઘાટકોપર પોલીસ સ્ટેશનમા તાંડવ વેબસીરીઝના નિર્માતાઓ અને કલાકારો વિરૂદ્ધ આઈપીસી કલમ ૧૫૩-એ, ૨૯૫-એ અને ૫૦૫-૨ હેઠળ એફઆઈઆર નોંધવામાં આવી છે access_time 5:09 pm IST

  • કોગ્રેસની વકૅ કમીટીની બેઠક ૨૨ જાન્યુઆરીએ ઈન્ટરનેટ થ્રુ મળશે access_time 5:34 pm IST

  • આજે પ્રથમ દિવસે નવા પ્રમુખ શું કરશે? : ટ્રમ્પ દ્વારા લાદવામાં આવેલ ‘મુસ્લિમ ટ્રાવેલ બાન’ અને સરહદી દિવાલના ચણતરનો જા બાયડન ચાર્જ સંભાળતા વેત પ્રથમ દિવસે અંત લાવે તેવી સંભાવના access_time 5:09 pm IST