Gujarati News

Gujarati News

News of Sunday, 19th September 2021

ગણપતી મહોત્સવ બાદ આજે રાજકોટ માં સાત જગ્યાઓ પર પ્રસાસન દ્વારા તમામ વ્યવસ્થા કરી લોકો એ ગણપતી મહારાજ ને કહ્યુ ગણપતી બાપ્પા અગલે બરસ તુમ જલ્દી આના, રાજકોટ ના આજી ડેમ થી લાઈવ દ્રશ્યો.

મહેસાણા પહોંચતા જ નીતિનભાઈએ વિરોધીઓ પર શાબ્દિક પ્રહાર કર્યા : કહ્યું--મારુ પદ ગયુ તેમાં કેટલાકને ખુશી થઈ હશે

અકિલાના આંગણે ભાવપૂર્ણ શ્રી ગણપતિ વિસર્જન...

ઓસ્ટ્રેલિયાની સ્ટેફની મિલિંગરે 5 મિનિટથી વધુ સમય એલ-સિટ પોઝિશનમાં રહીને વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો: જુઓ વિડિઓ