Gujarati News

Gujarati News

News of Sunday, 17th June 2018

સ્‍વામિનારાયણ મંદિરના રંગીલા સ્‍વામીનો જ મોટા ઘડાકા : એકલ-દોકલ નહિ પરંતુ બાર સાધુઓ યુવતીઓ સાથે સંબંધો ધરાવે છે

છાસવારે સસ્‍તી પ્રસિધ્‍ધિ મેળવવા મથતા રાજકીય માધાનાઓ વાવના ધારાસભ્ય ગેનીબહેનનું વિવાદિત નિવેદન, કહ્યું મારૂ ચાલે તો બધાને મારી નાખુ : સર્જશે મોટો વિવાદ

ફાધર ડે પર રણબીરે 'સંજુ ' ફિલ્મનો વીડિયો કર્યો શેર: પિતાને જાદુની જપ્પી આપતો ભાવુક સંજુ : જુઓ વિડીયો

ફિફા વર્લ્ડ કપ ઓપનિંગ સેરેમનીનો વિવાદ: બ્રિટિશ ગાયકે કર્યો અશ્લીલ ઈશારો: વિડીયો વાઈરલ : ચેનલે માંગી માફી

ફિફા વિશ્વકપ -2018 :ગ્રુપ-એફની પહેલી મેચમાં અપસેટ : મેક્સીકોએ ડીફેન્સીંગ ચેમ્પિયન જર્મનીને 1-0થી હરાવ્યું

પ્રખ્યાત હોલીવુડ એક્ટર રોબર્ટ ડી નીરોએ જાહેર એવોર્ડ સેરેમનીમાં અમેરિકી રાષ્ટ્રપતી ટ્રમ્પને ગાળો ભાંડી : દર્શકોએ તાળીઓના ગળગળાટ સાથે એક્ટરને આપ્યું 'સ્ટેન્ડીંગ ઓવેશન'