Gujarati News

Gujarati News

News of Saturday, 16th March 2019

બપોરે ૧-૦૦ના ટકોરેઃ Akilanews.com અકિલા લાઇવ બ્રેકિંગ ન્યૂઝ...

પોતાની હોમ પ્રોડકશનની ફિલ્મ નોટબુકમાં સલમાન ખાને મોહબ્બતના દર્દ સાથે ગીત ગાયુ

'કેસરી'નું નવું સોન્ગ 'તેરી મિટ્ટી'આઉટ: સાંભળીને આંખમાં આવી જશે આંસુ....

ગોવામાં કોંગ્રસે કર્યો સરકાર રચવાનો દાવો :રાજ્યપાલને પત્ર લખ્યો

વડાપ્રધાન મોદીએ ચૂંટણીનું બ્યુગલ ફુક્યું :'મેં ભી ચૌકીદાર અભિયાન' અભિયાન છેડ્યું :શેર કર્યો VIDEO

બોલીવુડના સ્ટાર સલમાને નોટબુક ફિલ્મમા ગાયું ગીત ;મોહબ્બતનું છલકાયું દર્દ

  • ઐતીહાસીક ઘટના : અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પોતાનો પ્રથમ વીટો જારી કર્યો છે : કોંગ્રેસને સરહદ દિવાલ ભંડોળ માટેના આપાતકાલીન ઘોષણાને સુરક્ષિત કરવા માટે કોંગ્રેસના નિર્ણયને ઉથલાવી દીધો છે. access_time 1:59 am IST

  • બીસીસીઆઈ શહીદોના પરિવારોની વહારે :શહીદોને પરિવારની મદદ માટે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ 20 કરોડ રૂપિયા આપશે access_time 10:36 pm IST

  • દેશમાં સૌથી મોટી સમસ્યા બેરોજગારી, જો અમારી સરકાર આવશે તો ગરીબોના ખાતામાં રૂપિયા જમા કરશે : રાહુલઃ રાહુલ ગાંધીએ કહ્યું કે જો અમારી સરકાર આવશે તો મર્યાદા કરતાં ઓછી આવક હશે તેને રૂપિયા મળશે : અમારી સરકાર ગરીબોના ખાતામાં પૈસા જમા કરશે access_time 3:24 pm IST