Gujarati News

Gujarati News

News of Wednesday, 15th February 2023

દેવાધી દેવ મહાદેવ નો પ્રિય દિવસ મહા શિવરાત્રી ના પાવન દિવસ પર જૂનાગઢ ગિરનાર સ્થિત ભવનાથ મહાદેવ ના સૌથી પહેલા દર્શન સાથે રવેડી થી લઇ શાહી સ્નાન ના અનોખા દર્શન સુધી, આખો દિવસ મહા શિવરાત્રી નું મહા કવરેજ નિલેશ શીશાંગીયા અને સંદીપ બગથરીયા સાથે માત્ર અકિલા ન્યુઝ પર, જોવાનું ચૂકશો નહિ.

રાજકોટ કલેક્ટર કચેરી બાદ અમુલ ઇન્ડસ્ટ્રીઝના કર્મચારીઓ પહોંચ્યા અમુલ ઇન્ડસ્ટ્રીઝના એમડી ના ઘરની બહાર ત્રણ કર્મચારીઓ એ કર્યો આત્મા વિલોપન નો પ્રયાસ, પોલીસે અનેક કર્મચારીઓની કરી અટકાયત.