Gujarati News

Gujarati News

News of Thursday, 13th December 2018

કોમેડિયન કપિલ શર્મા અને ગિન્ની લગ્નગ્રંથીએ જોડાયા : અમૃતસરમાં ગ્રાન્ડ વેડિંગ :ચાહકોએ પાઠવી શુભકામના

ઈશાના કન્યાદાન સમયે ભાવુક થયા મમ્મી-પપ્પા : બિગ બીએ મહેમાનોને સમજાવ્યું કન્યાદાનનું મહત્વ

ઈશા અને આનંદનો વરમાળા પહેરાવતો વિડિઓ વાયરલ

પ્રિયંકા ચોરા અને નિક જોનસ દ્વારા ૧૯મીઅે પરિવાર માટે અને ૨૦મીઅે બોલિવૂડ ફ્રેન્ડસ માટે રિસેપ્શન

આ સૌથી ભાવુક ક્ષણ હોય છે જ્યારે દુલ્હનના પિતા પોતાના જીવનની સૌથી અમુલ્ય વસ્તુ સોંપે છે, કન્યાદાન વખતે પિતા દુલ્હાને પોતાના જીવનનું ભાવનાત્મક ધન આપે છે, આ ક્ષણ પરિવારના મિલનની હોય છે, કન્યાદાન થકી દિકરીના પિતા સાત પેઢીઓના સારા કર્મોનું ફળ આપે છેઃ ઇશા અંબાણીના લગ્નમાં અમિતાભ બચ્ચને કન્યાદાનનું મહત્વ સમજાવ્યું

અરશદ વરસીની ફિલ્મ 'ફ્રોડ સૈયા'નું ટીઝર થયું રિલીઝ

રજનીકાંતે જન્મદિવસ પર ફેન્સને કર્યા ખુશ: રિલીઝ કર્યું ફિલ્મ 'પેટ્ટા'નું ટીઝર

ઇમરાન હાશ્મીની ફિલ્મ 'ચીટ ઇન્ડિયા'નું ટ્રેલર થયું લોન્ચ

સોનાક્ષી સિન્હાએ અમેઝન પર મગાવ્યા હેડફોન : બોક્સમાં નીકળ્યો લોખંડનો ટુકડો:પોસ્ટ કરી શેર

'નાગિન'નું આઇટમ સોંગ: YouTubeની 'ગલી ગલી' માં વાયરલ:મૌની રોયનું કન્નડ ફિલ્મ 'KGF'માં આઇટમ સોંગ

બિગ બીનો ફોન બગડી ગયો :ટ્વિટર પર માગી મદદ : કહો કે મારે શું કરવું જોઈએ ? :યુઝર્સે આપ્યું સજેશન

દર્શકોને પેટ પકડીને હસાવવા ‘ગુથ્થી’ લાવી રહી છે કોમેડી શો કાનપુરવાલે ખુરાનાઝ :પ્રોમો રિલીઝ