Gujarati News

Gujarati News

News of Tuesday, 12th June 2018

સીંગાપોરમાં રચાયો ઈતિહાસ : અમેરિકી રાષ્ટ્રપતી ટ્રમ્પ અને ઉત્તર કોરિયાના કિમ જોંગ-ઉન વચ્ચે થઈ પ્રથમ ઐતિહાસિક મુલાકાત : 50 મિનિટ ચાલેલી મીટીંગ બાદ બન્ને દેશ ના વડાઓએ કહ્યું કે " જબરદસ્ત રહેશે બન્ને દેશ વચ્ચેની મિત્રતા..."

કાશ્મીરમાં આજે ફરી પુલવામાં અને અનંતનાગમાં આર્મી અને CRPFના જવાનો પર થયા આતંકી હુમલા : ૨ જવાન શહીદ : ૧૦ CRPF જવાનો થયા ગંભીરરૂપે ઘાયલ

કેજરીવાલે કહ્યું માંગણી નહિ સ્વીકારાઈ ત્યાં સુધી ધારણા ચાલુ રહેશે : એલજીએ કહ્યું કેજરીવાલે વાત માનવા મને ધમકી આપી'

મુખ્યમંત્રી રૂપાણીએ સરકારી તંત્રને શક્યતાઓ ચકાસવા માટે પણ આદેશ આપી દીધો

જ્યારે અમને લાગશે કે નોર્થ કોરિયા પરમાણુ નિરસ્ત્રીકરણ પર કામ કરી રહ્યા છે ત્યારે અમે પ્રતિબંધ હટાવવા અંગે વિચાર કરીશુંઃ અમેરિકન રાષ્‍ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ

એલજી કાર્યાલયમાં કેજરીવાલ અને તેના સાથીઓના ધરણા ચાલુ : સત્યેંદ્ર જૈન ઉપવાસ શરુ કર્યા

પશ્ચિમ બંગાળમાં ભારે વરસાદ : વીજળી પડતા 10 લોકોના મોત : કર્ણાટકમાં વરસાદી પાણી ભરાવાથી સ્કૂલ કોલેજ બંધ