Gujarati News

Gujarati News

News of Wednesday, 10th April 2019

બપોરે ૧-૦૦ના ટકોરેઃ Akilanews.com અકિલા લાઇવ બ્રેકિંગ ન્યૂઝ...

વિખ્યાત ગાયિકા હિમાલી વ્યાસ નાઈક અને દિવીજ નાઈકના કંઠે સ્વરબધ્ધ થયેલ, આવનારી ગુજરાતી ફિલ્મ કાચીંડોનું ગીત 'ઉડી ઉડી' મચાવી રહ્યું છે યુટ્યુબ પર ધમાલ : આપ પણ માણો આ થિરકતું ગીત-સંગીત

સુરતમાં પરેશ ધાનાણી જે સોફા ઉપર બેઠા હતા તે તૂટ્યો