Gujarati News

Gujarati News

News of Monday, 4th July 2022

जय बर्फानी बाबा, અમરનાથ યાત્રા અમરનાથ મહાદેવ ના દર્શન કરવા ભક્તો ઉમટી પડ્યા, जय बर्फानी बाबा ના નાદ સાથે અમરનાથ ગુંજી ઉઠ્યું, લંગરો માં ભક્તો માટે અદ્ભુત વ્યવસ્થા.

સૌરાષ્ટ્રમાં વરસાદની અગાહીને લઈને તંત્ર સજ્જ, કોઈપણ જિલ્લામાં જરૂર પડશે ત્યારે અહીંથી ટિમ જે તે જિલ્લામાં જશે, રાજકોટમાં NDRF અને SDRF ના કુલ 75 જવાનોની ત્રણ ટીમનું આગમન, રેસ્ક્યુ વર્કના આધુનિક સાધનો સાથે ટીમ સજ્જ. કેમેરામેન : સંદિપ બગથરીયા રિપોર્ટ : નિલેશ શીશાંગીયા

આજે મોડી સાંજથી મુંબઈના લગભગ વિસ્તારોમાં વરસી રરહ્યો છે ધમધોકાર વરસાદ. (વિઠ્ઠલભાઈ રામાણી. મુંબઈ)

ઉદયપુર હત્યાકાંડ અંગે પીએમ મોદીના નાના ભાઈ પ્રહલાદ મોદીએ મીડિયા સમક્ષ કહ્યું કે હવે આગળ આપણી રણનીતિ શું હોવી જોઈએ, હિન્દુ ધર્મનું રક્ષણ કેવી રીતે કરવું, એ માટે હું મથુરામાં સંતો પાસે માર્ગદર્શન લેવા આવ્યો છું'