Gujarati News

Gujarati News

News of Sunday, 2nd October 2022

આમ આદમી પાર્ટી ના અને પંજાબ ના મુખ્યમંત્રી ભગવંત માન એ રાજકોટ ના ખાનગી ગરબાના આયોજનમાં કર્યા ગરબા. કેમેરામેન : સંદિપ બગથરીયા રિપોર્ટ : નિલેશ શીશાંગીયા

રાજકોટ ના ખોડલધામ ગરબા માં દિલ્હી ના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ઉપસ્થિત રહ્યા હતા તે સમયે કોઈ અજાણ્યા વ્યક્તિએ તેમની ઉપર પાણીની બોટલ નો ઘા કર્યો હોવાનો વિડીયો સામે આવ્યો.