Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd July 2019

બપોરે ૧-૦૫ના ટકોરેઃ Akilanews.com અકિલા લાઇવ બ્રેકિંગ ન્યૂઝ...

કંગના રનૌત અને રાજકુમાર રાવની ફિલ્મ જજમેન્ટલ હૈ ક્યા બોક્સ ઓફિસ ઉપર ધમાલ મચાવશેઃ ફિલ્મના ટ્રેલરે યુટ્યુબ ઉપર નંબર વન ટ્રેડિંગ લીસ્ટ ઉપર કબ્જો જમાવી દીધો

મજેદાર, જોશપૂર્ણ અને દર્શકોને ઝડકી રાખનાર સિદ્ધાર્થ મલ્હોત્રા-પરિણીતી ચોપડાની ફિલ્મ જબરિયા જોડીનું ટ્રેલર રિલીઝ

અર્જુન પટિયાલાનું બીજું સોન્ગ 'મેં હબીબી વસેજ દેશી મુંડા' રિલીઝ

પુલ પરથી અચાનક ગાયબ થઇ જવા લાગી ગાડીઓ