Gujarati News

Gujarati News

News of Thursday, 5th May 2022

રાજકોટ ની પદ્મકુવરબા હોસ્પિટલ ના ઇન્ચાર્જ મેટ્રન ની આત્મહત્યા, રાજકોટ ના એરપોર્ટ રોડ પર રહેતા હેમલતાબેન રમેશભાઇ કનેરીયા એ ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું, ઘરમાંથી ચિઠ્ઠી મળી જેમાં ઓર્થોપેડિક સર્જન વિમલ કોઠારી એ ઓપરેશન કર્યા ના 13મહિના પછી ગોઠણ દુઃખતા હોવાનો ઉલ્લેખ, ગાંધીગ્રામ પોલીસે ચિઠ્ઠીકબજે લઇ તપાસ હાથ ધરી ચિઠ્ઠી માં ઉલ્લેખ ગોંઠણ નુંજોઈન્ટ રિપ્લેસમેન્ટ ઓપરેશન આવડતું ન હોઈ તો શામાટે કર્યું બાકી મારે કોઈ દુઃખ નથી.

(6:57 pm IST)