Gujarati News

Gujarati News

News of Thursday, 5th May 2022

સલમાન ખાનની આગળ-પાછળ ફરતી શહનાઝ ગીલને જોઇને બોડીગાર્ડ શેરાના મગજનો પારો છટકી ગયો

રાજકોટ ની પદ્મકુવરબા હોસ્પિટલ ના ઇન્ચાર્જ મેટ્રન ની આત્મહત્યા, રાજકોટ ના એરપોર્ટ રોડ પર રહેતા હેમલતાબેન રમેશભાઇ કનેરીયા એ ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું, ઘરમાંથી ચિઠ્ઠી મળી જેમાં ઓર્થોપેડિક સર્જન વિમલ કોઠારી એ ઓપરેશન કર્યા ના 13મહિના પછી ગોઠણ દુઃખતા હોવાનો ઉલ્લેખ, ગાંધીગ્રામ પોલીસે ચિઠ્ઠીકબજે લઇ તપાસ હાથ ધરી ચિઠ્ઠી માં ઉલ્લેખ ગોંઠણ નુંજોઈન્ટ રિપ્લેસમેન્ટ ઓપરેશન આવડતું ન હોઈ તો શામાટે કર્યું બાકી મારે કોઈ દુઃખ નથી.

ભારે બફારા વચ્ચે ગોંડલ રાજકોટ હાઇવે પર ભરૂડી ટોલ નાકા થી રીબડા સુધી ધોધમાર વરસાદ શરૂ થયો, વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ છે (વિડીયો ભાવેશ ભોજાણી ગોંડલ)

રાજકોટ દાણાપીઠ અલંકાર ટી ડીપો માથી સવારે 9.30 કલાકે આ માણસ તેલનુ કાટુઁન લઈ ને ફરાર થય જાયછે, રાજકોટના દાણાપીઠ ના સીસીટીવી ફૂટેજ આવ્યા સામે, વેપારીઓ રહે સાવધાન.

રાજકોટ દાણાપીઠ અલંકાર ટી ડીપો માથી સવારે 9.30 કલાકે આ માણસ તેલનુ કાટુઁન લઈ ને ફરાર થય જાયછે, રાજકોટના દાણાપીઠ ના સીસીટીવી ફૂટેજ આવ્યા સામે, વેપારીઓ રહે સાવધાન.

લાઉડ સ્પીકર હટાવવા ને લઈ પ્રવિણ તોગડિયા નું નિવેદન, મહારાષ્ટ્ર માં તો ઠીક છે ગુજરાત માં પણ હટાવી દઈએ, આખા દેશમાં ભાજપની સરકાર છે ત્યાં લાઉડસ્પીકર હટાવે કારણકે સુપ્રિમ કોર્ટે નો આદેશ છે, ભાજપ સીવાય ના રાજ્યો માં આંદોલન કરીશુ એમા હુ પણ આગળ આવીશ. પ્રવીણ તોગડિયા. કેમેરામેન : સંદિપ બગથરીયા રિપોર્ટ : નિલેશ શીશાંગીયા