Gujarati News

Gujarati News

News of Wednesday, 30th January 2019

ન્યૂઝીલેન્ડે ટી-20 સિરીઝ માટે પોતાની ટીમનું કર્યું એલાન

નવી દિલ્હી: ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેની ત્રણ મેચની ટી 20 સીરીઝ 6 ફેબ્રુઆરીથી રમશે. ન્યુઝિલેલે આ શ્રેણી માટે 14 સભ્યોની ટીમની જાહેરાત કરી છે. ટીમે ડેરેલ મિશેલ અને બ્લેર ટીકનનો સમાવેશ કર્યો છે. નોંધનીય છે કે ઝડપી બોલર ટીકનાર આ સિરીઝના છેલ્લા મેચમાં ટીમમાં જોડાશે.

 

(6:00 pm IST)