Gujarati News

Gujarati News

તા. ૩૦ જાન્યુઆરી ૨૦૧૯ વિક્રમ સંવત્ ૨૦૭૫ પોષ વદ – ૧૦ બુધવાર
તા. ૨૯ જાન્યુઆરી ૨૦૧૯ વિક્રમ સંવત્ ૨૦૭૫ પોષ વદ – ૯ મંગળવાર
તા. ૨૮ જાન્યુઆરી ૨૦૧૯ વિક્રમ સંવત્ ૨૦૭૫ પોષ વદ – ૮ સોમવાર
તા. ૨૬ જાન્યુઆરી ૨૦૧૯ વિક્રમ સંવત્ ૨૦૭૫ પોષ વદ – ૬ શનિવાર
તા. ૨૫ જાન્યુઆરી ૨૦૧૯ વિક્રમ સંવત્ ૨૦૭૫ પોષ વદ – ૫ શુક્રવાર

અમેરીકાની સેનેટમાં આજે ગુરૂવારે બે દરખાસ્તો રજુ કરવામાં આવી જેમાં દિવાલ અંગે જરૂરી નાણાંની મંજુરી તથા તાળાબંધી દુર કરવાની દરખાસ્ત અંગે મતદાન થતા બન્ને દરખાસ્તો મંજુર થઇ શકી ન હતીઃ સરહદે દિવાલ બાંધવા માટેની દરખાસ્ત અંગે થયેલા મતદાનની તરફેણમાં ૫૦ મત વિરૂદ્ધ ૪૭ મતે પરાજય થયો હતો તથા તાળાબંધી દૂર થાય તે દરખાસ્તની તરફેણમાં ૫૨ મત વિરૂદ્ધ ૪૪ મતો મળતા તેનો પણ પરાજય થયો હતોઃ અમેરીકાના પ્રમુખે ત્રણ અઠવાડીયા માટે તાળાબંધી દુર કરવા શરતી ઓફર રજુ કરી હતી પરંતુ ડેમોક્રેટીક પાર્ટીના નેતાઓને તે માન્ય ન હોવાથી હવે આ સમગ્ર પ્રકરણ કેવો વળાંક લે છે તે તો આવનારો સમય જ કહેશે: access_time 6:16 pm IST