Gujarati News

Gujarati News

News of Wednesday, 30th January 2019

ભારતની પહેલી મેચ સાઉથ આફ્રિકા વિરૂદ્ધ અને ભારતીય મહિલા ટીમ રમશે ઓસ્ટ્રેલિયા સામે

આઈસીસીએ જાહેર કર્યો ઓસ્ટ્રેલિયામાં ૨૦૨૦માં રમાનાર ટી-૨૦ વર્લ્ડકપનો કાર્યક્રમ પહેલી વખત ટી-૨૦ વર્લ્ડકપમાં મહિલા અને પુરૂષોની સ્પર્ધા અલગ - અલગ રીતે રમાશે, જો કે એ એક જ વર્ષમાં અને એક જ દેશમાં રમાશે : મહિલાઓની ટુર્નામેન્ટ ૨૧ ફેબ્રુઆરીથી અને પુરૂષોની ૧૮ ઓકટોબરથી ઓસ્ટ્રેલિયામાં ૮ શહેરોમાં અને ૧૩ જેટલા સ્થળોએ ટી-૨૦ વર્લ્ડકપ રમાશે

(3:58 pm IST)