Gujarati News

Gujarati News

News of Tuesday, 28th August 2018

યુએસ ઓપનમાં સેરેનાની વિજયી આગેકૂચ

નવી દિલ્હી: પૂર્વ નંબર વન ખેલાડી અમેરિકાની એરેના વિલિયમ્સે ગ્રેડ સ્લેમ યુએસ ઓપન ટેનિસ ટુર્નામેન્ટમાં વિજયી શરૂઆત કરતા મેગ્દા લિનેટને  6-4,6-0થી હરાવીને જીત મેળવી છે સાથે સેરેનાએ બીજા રાઉન્ડમાં જગ્યા બનાવી લીધી છે.

(4:45 pm IST)