Gujarati News

Gujarati News

News of Monday, 27th August 2018

આ પૂર્વ કાંગારું કપ્તાને વિરાટને કહ્યું આ યુગનો સર્વશ્રેષ્ઠ બેસ્ટમેન

નવી દિલ્હી: ટીમ ઇન્ડિયાના કપટ વિરાટ કોહલીની બેટિંગના દુનિયાના દરેક લોકો દીવાના છે. દુનિયાભરના દિગ્ગ્જ્જો દ્વારકોહલીની બેટિંગ પર પોતાના વિચારો રજૂ કર્યા છે ત્યારે કાંગારું ટીમના પૂર્વ કપ્તાન ગ્રેગ ચેપલે પણ કોહલીના વખાણ કર્યા છે અને કહ્યું છે કે વિરાટ કોહલી યુગનો સર્વશ્રેષ્ઠ બેસ્ટમેન છે.ટેસ્ટ તથા વનડે મેચમાં સૌથી સફળ કપ્તાન વિરાટ કોહલી છે.

 

(6:06 pm IST)