Gujarati News

Gujarati News

News of Saturday, 27th April 2019

હું પણ દુર્ગંધ સહન કરી શકતો ન હતોઃ મેરેથોન વચ્ચે શોચ કરનાર ખેલાડી

ખેલાડી વુ શિયાનડોન્ગ શંધાઇ હાફ-મેરેથોનમા રેસની વચ્ચે શોચ કરવા છતા ચીનના સૌથી ઝડપી ખેલાડી  બની બહાર આવ્યા. એમણે કહ્યું હુ પણ દુર્ગંધ સહન કરી શકતો ન હતો. હું દોડતો રહ્યો. કારણ હુ આફ્રીકી ખેલાડીને હરાવવા માગતો હતો. ૬૬ મીનીટમાં રેસ પુરી કરવાવાળા વૂ એ કહ્યું કે કદાચ એમના કપડામા દસ્ત થઇ ગયેલ.

(12:34 am IST)