Gujarati News

Gujarati News

News of Saturday, 27th April 2019

તમારા મોઢેથી મારૂ નામ ન લો : બેંગ્લોર ટવિટ પછી ટ્રા઼ેલ કરવાવાળાને ડિંડાએ ઝાટકયા

કિંગ્સ-૧૧ પંજાબ વિરૂદ્ધ ઉમેશ યાદવ દ્વારા ૩ વિકેટ લીધા પછી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરએ  ડિંડા એકેડમીની જીક્ર કરતા એક ટવિટ કરી થોડા સમય પછી હટાવી લીધેલ જેને લઇ અશોક ડિંડા ટ્રોલ થવા લાગ્યા. ડિંડાએ પોતાની બોલિંગના આંકડા શેર કરી લખ્યુ આનાથી તમારી જાણકારીમાં મદદ મળશે. તમારા મોઢેથી મારું નામ ન લો.

(9:44 pm IST)