Gujarati News

Gujarati News

News of Saturday, 27th April 2019

૧૭ વર્ષનો દિવ્યાંશસિંહ ઓલિમ્પિકમાં થયો કવોલીફાય

બીજીંગમાં ચાલી રહેલા શૂટીંગ વર્લ્ડકપમાં ભારતના ૧૭ વર્ષના શૂટર દિવ્યાંશ સિંહ પાનવરે ૧૦ મીટર એર રાઈફલ ઈવેન્ટમાં ૨૪૯.૦ પોઈન્ટ સાથે બીજુ સ્થાન મેળવીને આવતા વર્ષે યોજાનારા ટોકયો ઓલિમ્પિકસ માટે કવોલીફાય થયુ હતું.

(3:40 pm IST)